GUJARATNO AVAJ : THE KAJAL SUVA
મોદીએ સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું નિરિક્ષણ કર્યું:*CG સેમિ. OSAT પ્લાન્ટમાં ચીપના ઉત્પાદનનો શુભારંભ કરાવ્યો, PMએ કહ્યું-વર્ષે 20 કરોડ ચિપ નીકળશે
7 hours ago | [YT] | 9
View 0 replies
મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ:કડી અને જોટાણામાં 4 ઇંચ, બહુચરાજી અંડરપાસમાં પાણી ભરાતા વાહનચાલકો પરેશાન
13 hours ago | [YT] | 18
વીજ ટાવર-લાઈનના જમીન વળતરમાં વધારો:હવે ખેડૂતોને બજારભાવના બમણા દરે મળશે સહાય, જંત્રી આધારિત વળતરનો અંત, રાજ્ય સરકારનો નિર્ણય
1 day ago | [YT] | 62
View 8 replies
નવસારીના ચીખલીમાં આભ ફાટ્યું, 2 કલાકમાં 8 ઇંચ: દેવસરમાં ઘરોમાં પાણી ભરાયા; તાલાલા ગીરમાં વનરાજાએ વરસાદની મોજ માણી, 19 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
1 day ago (edited) | [YT] | 19
48 કલાકમાં ચોમાસુ ગુજરાતને કવર કરી લેશે. આ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના 53 તાલુકામાં વરસાદ નોંધાયો.
4 days ago | [YT] | 91
View 1 reply
નર્મદાના સાગબારામાં મેઘરાજાની સટાસટી: નદી-નાળાઓ છલકાતા પૂર જેવી સ્થિતિ, આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં વરસાદની આગાહી
1 week ago | [YT] | 109
વનકર્મી પર હુમલા કેસમાં MLA ચૈતર વસાવાને 7 વર્ષની સજા: સેશન્સ કોર્ટે વસાવાની પત્ની સહિત તમામ 9 આરોપીને 25 હજારનો દંડ પણ ફટકાર્યો, ધારાસભ્ય પદ ખતરામાં
1 week ago | [YT] | 53
View 4 replies
સુરત, નવસારી, વલસાડ અને તાપીમાં ધોધમાર વરસાદ:ગુજરાતમાં અસહ્ય અકળામણ, પારો ગગડવાને બદલે ઊછળ્યો; 23 જૂન આસપાસ ચોમાસું આગળ વધશે
1 week ago | [YT] | 88
અમે ફરીથી યુદ્ધ શરૂ કરી દઈશું, પાકિસ્તાનની ભારતને ખોખલી ધમકીસિંધુ જળ સંધિ મુદ્દે PAK રક્ષામંત્રી બગડ્યા; કહ્યું, અમને જે ક્ષણે પાણી પર જોખમ જણાશે ફરી યુદ્ધ થશે
1 week ago | [YT] | 18
ખેડુત આંદોલન કોણે તોડ્યું! મોટો ખુલાસો!
1 week ago | [YT] | 103
View 2 replies
Load more
GUJARATNO AVAJ : THE KAJAL SUVA
મોદીએ સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું નિરિક્ષણ કર્યું:*CG સેમિ. OSAT પ્લાન્ટમાં ચીપના ઉત્પાદનનો શુભારંભ કરાવ્યો, PMએ કહ્યું-વર્ષે 20 કરોડ ચિપ નીકળશે
7 hours ago | [YT] | 9
View 0 replies
GUJARATNO AVAJ : THE KAJAL SUVA
મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ:
કડી અને જોટાણામાં 4 ઇંચ, બહુચરાજી અંડરપાસમાં પાણી ભરાતા વાહનચાલકો પરેશાન
13 hours ago | [YT] | 18
View 0 replies
GUJARATNO AVAJ : THE KAJAL SUVA
વીજ ટાવર-લાઈનના જમીન વળતરમાં વધારો:
હવે ખેડૂતોને બજારભાવના બમણા દરે મળશે સહાય, જંત્રી આધારિત વળતરનો અંત, રાજ્ય સરકારનો નિર્ણય
1 day ago | [YT] | 62
View 8 replies
GUJARATNO AVAJ : THE KAJAL SUVA
નવસારીના ચીખલીમાં આભ ફાટ્યું, 2 કલાકમાં 8 ઇંચ: દેવસરમાં ઘરોમાં પાણી ભરાયા; તાલાલા ગીરમાં વનરાજાએ વરસાદની મોજ માણી, 19 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
1 day ago (edited) | [YT] | 19
View 0 replies
GUJARATNO AVAJ : THE KAJAL SUVA
48 કલાકમાં ચોમાસુ ગુજરાતને કવર કરી લેશે. આ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના 53 તાલુકામાં વરસાદ નોંધાયો.
4 days ago | [YT] | 91
View 1 reply
GUJARATNO AVAJ : THE KAJAL SUVA
નર્મદાના સાગબારામાં મેઘરાજાની સટાસટી: નદી-નાળાઓ છલકાતા પૂર જેવી સ્થિતિ, આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં વરસાદની આગાહી
1 week ago | [YT] | 109
View 0 replies
GUJARATNO AVAJ : THE KAJAL SUVA
વનકર્મી પર હુમલા કેસમાં MLA ચૈતર વસાવાને 7 વર્ષની સજા: સેશન્સ કોર્ટે વસાવાની પત્ની સહિત તમામ 9 આરોપીને 25 હજારનો દંડ પણ ફટકાર્યો, ધારાસભ્ય પદ ખતરામાં
1 week ago | [YT] | 53
View 4 replies
GUJARATNO AVAJ : THE KAJAL SUVA
સુરત, નવસારી, વલસાડ અને તાપીમાં ધોધમાર વરસાદ:
ગુજરાતમાં અસહ્ય અકળામણ, પારો ગગડવાને બદલે ઊછળ્યો; 23 જૂન આસપાસ ચોમાસું આગળ વધશે
1 week ago | [YT] | 88
View 0 replies
GUJARATNO AVAJ : THE KAJAL SUVA
અમે ફરીથી યુદ્ધ શરૂ કરી દઈશું, પાકિસ્તાનની ભારતને ખોખલી ધમકી
સિંધુ જળ સંધિ મુદ્દે PAK રક્ષામંત્રી બગડ્યા; કહ્યું, અમને જે ક્ષણે પાણી પર જોખમ જણાશે ફરી યુદ્ધ થશે
1 week ago | [YT] | 18
View 0 replies
GUJARATNO AVAJ : THE KAJAL SUVA
ખેડુત આંદોલન કોણે તોડ્યું! મોટો ખુલાસો!
1 week ago | [YT] | 103
View 2 replies
Load more