ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના ઉપયોગી પરિક્ષાલક્ષી વિડીયો આ ચેનલ પર મૂકવામાં આવે છે.જે આપની ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવામાં ખૂબ જ મદદ કરશે


Tech Teacher

ગુજરાતના પ્રથમ એમ ફિલ સરપંચનું નામ જણાવો

1 year ago | [YT] | 16

Tech Teacher

તાજેતરમાં ભારતીય ટેસ્ટ ક્રિકેટના કપ્તાન કોણ બન્યું છે ?

1 year ago | [YT] | 23

Tech Teacher

તાજેતરમાં રાજયકક્ષા ના પંચાયતી રાજ દિવસની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી ?

1 year ago | [YT] | 19

Tech Teacher

તાજેતરમાં સિંહોની કેટલામી વસ્તી ગણતરી કરવામાં આવી ?

1 year ago | [YT] | 21

Tech Teacher

Coming soon

1 year ago | [YT] | 10

Tech Teacher

તાજેતરમાં કયા દેશે એશિયન વિમેન્સ કબડ્ડી સ્પર્ધા જીતી ?

1 year ago | [YT] | 21

Tech Teacher

વાવ થરાદ જિલ્લાનું વડુમથક કયું છે ?

1 year ago | [YT] | 29

Tech Teacher

તાજેતરમાં મહાકુંભ મેળાનું આયોજન થયું છે.સામાન્ય રીતે તે કેટલા વર્ષે યોજાય છે ?

1 year ago | [YT] | 13