Vedic Sadhana Gujarati

मैंने वैदिक ज्योतिष वैदिक कर्मकांड के साथ गिरनार की गिरिमाला में गुप्त अगम अगोचर एवं चमत्कारी सिद्धि का बारीकी से अध्ययन किया और एहसास भी किया, जहां मेरी मुलाकात बड़े-बड़े संत महात्मा अघोरी से हुए मैं अभी भी आध्यात्मिक पथ के अन्य क्षेत्रों में अपने स्वाभाविक रुचि विकसित करता रहता हूं
मेरे कठोर ध्यान और अध्ययन के बाद मैंने कालचक्र की 12 राशियों के भविष्य के बारे में जानकारी देना प्रारंभ किया, ज्योतिष शास्त्र में धीरे-धीरे आगे बढ़ते मुझे अनेक प्रकार की अनुभूतियां हुई कि मनुष्य जीव मात्र ,ग्रहों के प्रकोप तथा प्रारब्ध कर्मों से जीवन में अनेक कष्ट उठा रहा है, प्रेम स्वास्थ्य धन कार्य संतान कर्ज नौकरी पद भाग्योदय विवाह आर्थिक संकट भौतिक सफलता से संबंधित जीवन में अनेक प्रश्नों से और कष्टों से घिरा हुआ है

इन सभी कष्टों के निराकरण के लिए में लोगो को ऋषि-मुनियों द्वारा निर्मित वैदिक ज्योतिष की मदद से, श्री दत्त की प्रेरणा से रास्ता दिखाता हूं।

I am Professional Vedic Astrologer Pradip Maheta
consulting Horoscope
For Appointment: +918980074875 (WhatsApp)
www.vadicsadhana.com



Vedic Sadhana Gujarati

વૈદિક સાધના પરિવાર માટે એક સુવર્ણ તક જૂનાગઢ માં ગુરુજી સાથે પ્રત્યક્ષ મુલાકાત કરીને કરાવો કુંડળી નું વિશ્લેષણ , પોતાનું ઉજ્વળ ભવિષ્ય જાણવા માટે હમણાં જ ફોન કરો .......



નોંધ :- ફોન પર નામ લખાવી ને આવનાનું રહેશે .....
AACHARYA PRADIP KUMAR MAHETA ( GURUJI )
+91 89800 74875

3 weeks ago | [YT] | 11

Vedic Sadhana Gujarati

વૈદિક સાધના અને દત્ત પરિવાર તરફ થી આપ બધા ને ખોડિયાર જયંતિ ની હાર્દિક શુભકામના "માં જગદંબા નો આશીર્વાદ સદૈવ તમારા પર રહે એવી માં ખોડલ ના ચરણો માં પાર્થના "

5 months ago | [YT] | 56

Vedic Sadhana Gujarati

જીવન અને મૃત્યુ સૂર્યોદય અને સૂર્યાસ્ત જેવું હોય છે, બંને હંમેશા એક કર્મ કરે છે , એક રોશની ફેલાવે છે તો બીજું અંધારું કરે છે ..આની વચ્ચે જે પણ થાય છે, એને આપ ભગવાન ના આશીર્વાદ સમજી અપનાવી લ્યો , અથવા તો શ્રાપ સમજી કષ્ટ ભોગવી શકો છો

1 year ago | [YT] | 58

Vedic Sadhana Gujarati

અમદાવાદ માં થયેલ દુર્ઘટના ની અંદર મૃત્યુ પામેલા દરેક ની આત્મા ને પ્રભુ શાંતિ આપે અને એમના પરિવારજનો ને સહશક્તિ આપે એવી ભગવાન ને પ્રાર્થના 🙏🙏🙏

1 year ago | [YT] | 19

Vedic Sadhana Gujarati

અમદાવાદ માં થયેલ દુર્ધટના માં મૃત્યુ પામેલ ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના 🙏🥀🙏

1 year ago | [YT] | 20

Vedic Sadhana Gujarati

"संकट ते हनुमान छुड़ावै, मन क्रम बचन ध्यान जो लावै"

વૈદિક સાધના તરફ થી દરેક લોકો ને હનુમાન જયંતિ ની હાર્દિક શુભકામનાઓ 🙏🙏🌻🙏🙏

1 year ago | [YT] | 30

Vedic Sadhana Gujarati

વૈદિક સાધના તરફ થી દરેક લોકો ને રામ નવમી ની હાર્દિક શુભકામના 🙏🙏🌻🙏🙏

1 year ago | [YT] | 28

Vedic Sadhana Gujarati

આપ બધા ને વિજ્યા દશમી ની હાર્દિક શુભકામના |
જય ગુરુદત્ત જય ગિરનારી |

1 year ago | [YT] | 34

Vedic Sadhana Gujarati

વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિષ પંડિત પ્રદીપ મહેતા જી આખરે બરોડા શહેરમાં આવી રહ્યા છે.

10મી મે 2024ના રોજ

તમે તેને વ્યક્તિગત રૂપે મળી શકો છો અને તેને વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન સંબંધિત પ્રશ્નો સહિત બધું પૂછી શકો છો.

< પ્રીમિયમ જન્માક્ષર વિશ્લેષણ

18+ વર્ષનો અનુભવ

વિશ્વભરમાં 3 લાખથી વધુ પરામર્શ કરવામાં આવ્યા છે .

તો રાહ શેની જુઓ છો? આ તક પસાર થઈ નથી

• તમારી એપોઇન્ટમેન્ટ હમણાં જ બુક કરો.

તમારી એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે કૉલ કરો: 8980074875

2 years ago | [YT] | 33

Vedic Sadhana Gujarati

કાલે ભગવાન હનુમાનજી જી ના જન્મ દિવસ ને દિવ્ય બનાવા માટે રામચરિત માનસ સુંદરકાંડ નું સંગીતમય ભવ્ય આયોજન કરેલું છે ,કાલે બપોર પછી 5  pm  થી  વૈદિક સાધના હિન્દી ચેનલ માં youtube.com/@VEDICSADHANA live  જોઈ શકશો ....અને જે જૂનાગઢ ગુજરાત ની આજુ બાજુ રહે છે તે સ્થળ પર આવી ને દર્શન કરી શકે છે ...

2 years ago | [YT] | 45