This channel devotes to Spirituality, Satsang, Katha, Astrology and everything related with Vedic scriptures and Sanatan dharm
આ ચેનલ આધ્યાત્મિકતા, સત્સંગ, કથા, જ્યોતિષ અને વૈદિક શાસ્ત્રો અને સનાતન ધર્મ સાથે સંબંધિત દરેક વસ્તુને સમર્પિત છે
यह चैनल अध्यात्म, सत्संग, कथा, ज्योतिष और वैदिक शास्त्रों और सनातन धर्म से जुड़ी हर चीज के लिए समर्पित है।

Nilesh Mehta, founder of this channel, is BE Computer + MBA Finance + OLPE - EDII Gujarat, held 12+ years of IT experience

Since his childhood, he is an avid reader of all spiritual scriptures and disciple of Shriman Nathuram sharma (Anand Ashram, Bilkha), Dada Bhagwan and Shri Jetha Dada(SavarKundla) who is in lineage of Great Girnari Guru who lived in sacred mountain Girnar in Junagadh.

NathBaal Nilabhagat is practicing Vedic Astrology and provide you guaranteed solutions. He is also a great Kathakar, practicing Vedic rituals and spreading knowledge of Sanatan Dharm through this channel and by preaching it amongst the people offline.






Vedic Siddhi

On which topic, do you like to have live sessions?

6 months ago | [YT] | 0

Vedic Siddhi

Pitru Devta Aaryama and Devi Aaryamaayi

9 months ago | [YT] | 9

Vedic Siddhi

શ્રાવણ માં લગાવો શિવમય રંગ
આવશે મોજ, વૈદિક સિદ્ધિ ને સંગ

શ્રાવણ માં શિવજી ના આશીર્વાદ ને દરેક ઈચ્છા પૂર્ણ કરવા માટે ની તક!

પરમ પવિત્ર શ્રાવણ માં સંપૂર્ણ માસ દરમ્યાન નીચે ની પૂજા, અર્ચના, પ્રસાદ ને કથા માં સહભાગી થઇ શકશો

1. શિવજી ને રુદ્રાભિષેક - અલગ અલગ પ્રકાર ની કાર્ય સિદ્ધિ માટે
2. શિવજી ને 3 વખત નૈવૈદ્ય
3. શિવ મહાપુરાણ કથા ના મુખ્ય યજમાન
4. શિવ મહાપુરાણ કથા ના એક દિવસ ના યજમાન
5. શિવજી ને શિવ પુરાણ ની મહા આરતી ના યજમાન - દરરોજ ના
6. મહામૃત્યુંજય મંત્ર જાપ ના અનુષ્ઠાન - જરૂરિયાત મુજબ

દરરોજ Vedic Siddhi YouTube Channel પર લાઈવ કથા દરમ્યાન યજમાન ના નામ - ગામ સહીત ઉલ્લેખ કરવા માં આવશે - જે કોઈ ને ગુપ્ત સેવા સાધના કરાવવી હોય એમના નામ જાહેર કરવા માં નહિ આવે. આ સાથે, દરેક કાર્ય માં સહભાગી થનાર યજમાન ને સંકલ્પ ને યથાયોગ્ય પૂજા નો લાભ મળશે.

તમારા કોઈ પણ પ્રકાર ના સંકલ્પ, કાર્ય સિદ્ધિ, મનોકામના પૂર્તિ તેમજ બીજા પ્રશ્નો ના સમાધાન અથવા તો રાજી ખુશી ને આનંદ થી કોઈ પણ પ્રવૃત્તિ કે બધી સેવા નો લાભ લેવા માંગતા હોવ ને વધુ જાણકારી માટે 9923039393 આ નમ્બર પર વોટ્સએપ કરો.

પુણ્યકાર્ય માટે રાહ કોની જોવો છો? આવો ને જોડાઈ જાવ આ શ્રાવણ મહિના ના મહાપુણ્ય કાર્ય માં. આ સંદેશ બીજા લોકો ને મોકલી એમને પણ આ પુણ્યરૂપી કાર્ય માં જોડવા નું પુણ્યફળ પ્રાપ્ત કરો. આવો સૌ સાથે મળી ને આખો શ્રાવણ મહિનો ભગવાન શિવ ને સમર્પિત કરીયે ને એમની પૂજા, સાધના, અનુષ્ઠાન, કથા સત્સંગ માં ડૂબી જઇયે.

10 months ago | [YT] | 0

Vedic Siddhi

Subscribe this channel to support Nilesh Mehta and help to form Sanatan Dharm Sarkar which is taking care of everyone

2 years ago | [YT] | 1

Vedic Siddhi

ऊँ ह्रीं श्रीं लक्ष्मीभ्यो नमः ।।

धनतेरस के पावन पर्व की आप सभी को हार्दिक बधाई व शुभकामनाएं।
यह खुशियों का त्योहार समस्त देश-प्रदेशवासियों के जीवन में सुख-समृद्धि, ऋद्धि-सिद्धि लाए।

भगवान धनवंतरि सभी को धन-धान्य से परिपूर्ण करें, ईश्वर से ऐसी प्रार्थना करता हूं।

2 years ago | [YT] | 0

Vedic Siddhi

*Mark my words*
*From now on, Gaza strip will not be exists as it was before as universal consciousness will settle everything properly and with justice*
*NathBaal Nilabhagat(
Mystic Yogi

2 years ago | [YT] | 1

Vedic Siddhi

Please do vote for one of the below option and leave your valuable comment too...

2 years ago | [YT] | 1

Vedic Siddhi

તમારા મતે નીચેનો સાચો વિકલ્પ કયો છે? કૃપા કરીને જવાબ આપો અને આ લિંક સનાતન અને સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ ભક્તોને મોકલો

2 years ago | [YT] | 1

Vedic Siddhi

Best Gujarati/Hindi/English Kathakaar - Spiritual preacher "NathBaal Nilabhagat" Nilesh Mehta
ઉત્તમ, સુશિક્ષિત, ત્રિ ગુરુ શિષ્ય "નાથબાલ નિલાભગત" નિલેશ મહેતા
કથા, સનાતનધર્મ ઉપદેશ, ધાર્મિક આધ્યાત્મિક આયોજન માટે સંપર્ક કરો

2 years ago | [YT] | 6