આમ આદમી પાર્ટી ગુજરાતની સત્તાવાર YouTube ચેનલમાં આપનું સ્વાગત છે।
આ પ્લેટફોર્મ દ્વારા તમને ગુજરાતમાં AAPની તાજા અપડેટ્સ, સભાઓ, પ્રેસ કોન્ફરન્સ અને સ્થાનિક પ્રવૃત્તિઓની માહિતી મળશે।
અમારું ધ્યેય પારદર્શક શાસન, ગુણવત્તાસભર શિક્ષણ, ઉત્તમ આરોગ્ય સેવા અને ભ્રષ્ટાચારમુક્ત વ્યવસ્થા સ્થાપવાનું છે।
ગુજરાતના લોકો માટેના સાચા મુદ્દાઓ, સાચો અવાજ અને સાચા ઉકેલો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો।
માહિતગાર રહેવા માટે ચેનલને Subscribe કરો અને પરિવર્તનનો ભાગ બનો।
📲 અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ જોડાયેલા રહો:
Facebook
www.facebook.com/AAPGujarat/
Instagram
www.instagram.com/AAPGujarat/
Twitter (X)
twitter.com/AAPGujarat
This platform brings you the latest updates, speeches, press conferences, and ground-level activities of AAP in Gujarat.
Our mission is to promote transparent governance, quality education, better healthcare, and corruption-free administration. Stay connected to witness real issues, real voices, and real solutions for the people of Gujarat.
Aam Aadmi Party Gujarat
આમ આદમી પાર્ટીના વિસાવદર ભેંસાણ જૂનાગઢ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગોપાલ ઈટાલિયાને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
2 hours ago | [YT] | 416
View 55 replies
Aam Aadmi Party Gujarat
જ્યારે રાજા અભણ હોય છે, ત્યારે તે સૌથી પહેલું કામ શિક્ષણ વ્યવસ્થાને ખતમ કરવાનું કરે છે.
22 hours ago | [YT] | 422
View 9 replies
Aam Aadmi Party Gujarat
અયોધ્યા રામ મંદિરમાં ચોરી કરનાર પાપીઓને કડક સજાની પ્રાર્થના સાથે AAP ગુજરાત પ્રદેશ કાર્યાલયે હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું જેમાં AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની વિશેષ ઉપસ્થિત રહ્યા અને રામમંદિરમાં ચોરી કરનારાઓને કડકમાં કડક સજા થાય એ માટે મહાબલિ હનુમાનને પ્રાર્થના કરી.
આ કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી અનુપભાઈ શર્મા, પ્રદેશ પ્રવક્તા હિમાંશુભાઈ ઠક્કર સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
1 day ago | [YT] | 529
View 14 replies
Aam Aadmi Party Gujarat
રાજકોટ જિલ્લાના પડધરી ખાતે ચાલતા ખેડૂતોના આંદોલનમાં AAP ફ્રન્ટલ તેમજ કિસાન મોરચા અધ્યક્ષ પ્રવિણ રામની સાથે પંકજભાઈ રાણસરિયા, તેજસભાઇ ગાજીપરા, વસરામભાઇ આહીર તેમજ પાર્ટીના અન્ય આગેવાનોએ હાજરી આપી ખેડૂતોને સમર્થન આપ્યું.
1 day ago | [YT] | 170
View 0 replies
Aam Aadmi Party Gujarat
AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી આજે એક મહત્વપૂર્ણ મુદ્દે પત્રકાર પરિષદ સંબોધશે.
સમય - સવારે 11:00 કલાકે
સ્થળ - AAP ગુજરાત પ્રદેશ કાર્યાલય, આશ્રમ રોડ, અમદાવાદ
3 days ago | [YT] | 803
View 12 replies
Aam Aadmi Party Gujarat
1,50,000થી વધુ નાગરિકોએ બળજબરીથી લાદવામાં આવેલા E20 ના વિરોધમાં પોતાનો અવાજ ઉઠાવ્યો છે, હવે તમારો વારો છે.
આ જનઆંદોલન સાથે જોડાઓ.
🌐 stope20petrol.com/social
#PetitionToStopE20 #StopE20PetrolDotCom
3 days ago | [YT] | 452
View 6 replies
Aam Aadmi Party Gujarat
ભાજપના રાજમાં શિક્ષણ વ્યવસ્થાનો "વિકાસ" નહીં માત્ર "વિનાશ" થયો છે‼️
4 days ago | [YT] | 444
View 14 replies
Aam Aadmi Party Gujarat
50,000+ લોકોએ બુલંદ કર્યો અવાજ
તમે પણ આજે જ આ મુહિમ સાથે જોડાઓ અને પોતાનો અવાજ બુલંદ કરો.
👇નીચે આપેલ લિંક પર ક્લિક કરી પીટીશન પર સાઈન કરો અને પ્રધાનમંત્રી સુધી પોતાની વેદના પહોચાડો 👇
Link: StopE20Petrol.com/
#PetitionToStopE20 #StopE20PetrolDotCom
5 days ago | [YT] | 498
View 14 replies
Aam Aadmi Party Gujarat
📍જગન્નાથ મંદિર, અમદાવાદ
આમ આદમી પાર્ટી ગુજરાત ઉપાધ્યક્ષ ડૉ જેવેલ વસરા, પ્રદેશ સંગઠન મંત્રી ડૉ કરણ બારોટ તથા પ્રદેશ પ્રવક્તા શ્રી હિમાંશુ ઠક્કર સહિત પ્રદેશ તેમજ શહેરના હોદ્દેદારોએ જમાલપુર સ્થિત ભગવાન શ્રી જગન્નાથના દર્શન કર્યા અને ગુજરાત સહિત સમગ્ર દેશની સુખાકારી માટે પ્રાર્થના કરી.
5 days ago | [YT] | 376
View 8 replies
Aam Aadmi Party Gujarat
અરવિંદ કેજરીવાલની PM મોદી સામે 2 માંગણીઓ 👇
1. દરેક પેટ્રોલ પંપ પર Pure Petrol નો વિકલ્પ મળે અને E20 પેટ્રોલ સસ્તું થાય.
2. જો તમે પણ E20 ની મનમાનીથી પરેશાન છો, તો ચૂપ ન રહો. નીચે આપેલી લિંક પર ક્લિક કરો, Petition પર સહી કરો અને તમારો અવાજ PM મોદી સુધી પહોંચાડો.
Link: StopE20Petrol.com/
#PetitionToStopE20 #StopE20PetrolDotCom
6 days ago | [YT] | 607
View 20 replies
Load more