Swachh Bharat Mission - Urban | Gujarat



Swachh Bharat Mission - Urban | Gujarat

This Diwali, let’s celebrate with a cleaner, greener touch! 🌿

While getting your house sparkling clean, remember to segregate dry and wet waste. 🌱 By keeping them separate, you’re not just reducing landfill waste but also helping the recycling process and creating a cleaner, healthier environment. 💚

Let’s light up this festive season by doing our bit for the environment! Together, we can ensure that both our homes and our surroundings shine brighter. 🌟

#SwachhDiwali #EcoFriendlyFestivities #SegregateWaste #SBMUGujarat #SHS2024 #SwabhavSwachhata #SanskaarSwachhata #NirmalGujarat2 #shsgujarat2024 #Gujarat #diwali2024 #ReduceReuseRecycle #diwali2024

1 year ago | [YT] | 0

Swachh Bharat Mission - Urban | Gujarat

આપણાં ગુજરાતને નિર્મળ બનાવવા કચરાના વર્ગીકરણ સાથે તેનો યોગ્ય રીતે નિકાલ કરવો પણ અનિવાર્ય છે. આપણાં શહેરોને સ્વચ્છ બનાવતાં સફાઈમિત્રોનાં સ્વાસ્થ્યની કાળજી લઈ નાનાં ફેરફારો થકી મોટું પરિવર્તન લાવીએ. સ્વચ્છતાની આદત સાથે સફાઈમિત્રો પ્રત્યે પણ સંવેદનશીલ બની ગાર્બેજ ફ્રી ગુજરાતનું નિર્માણ કરીએ.

#SBMUGujarat #SwachhataHiSeva #SHS2024 #SwabhavSwachhata #SanskaarSwachhata #Gujarat #SHSGujarat2024

1 year ago | [YT] | 1

Swachh Bharat Mission - Urban | Gujarat

સાબુ વડે હાથ ધોવાની આદત અપનાવીએ,
સ્વચ્છતા જાળવી બીમારી ભગાવીએ

આપણી આસપાસ સ્વચ્છતા જાળવવાની સાથે વ્યક્તિગત સ્વચ્છતાનું પણ ધ્યાન રાખીએ.

#GlobalHandwashingDay
#SBMUGujarat
#SHSGujarat2024
#SwachhataHiSeva
#SHS2024
#SwabhavSwachhata #SanskaarSwachhata
#Gujarat

1 year ago | [YT] | 0

Swachh Bharat Mission - Urban | Gujarat

स्वच्छता परमो धर्म:

'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત રાજ્યભરમાં દૈનિક સફાઈ સાથોસાથ રાત્રી સફાઈ અભિયાન પણ ચાલી રહ્યું છે. વિવિધ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના કર્મનિષ્ઠ સફાઈમિત્રો દ્વારા શહેરને કચરામુક્ત બનાવવાની કામગીરી કરાઈ.

#SBMUGujarat #SwachhataHiSeva #SHS2024 #SwabhavSwachhata #SanskaarSwachhata #CleanGujarat #NirmalGujarat2 #SHSGujarat2024

1 year ago | [YT] | 1

Swachh Bharat Mission - Urban | Gujarat

"स्वच्छ भारत मिशन ने सर्कुलर इकॉनॉमी को भी नई गति दी है"

- श्री नरेन्द्र मोदी, माननीय प्रधानमंत्री

#SBD2024 #SBMUGujarat #10YearsOfSwachhBharat #SwachhataHiSeva #SHS2024 #SwabhavSwachhata #SanskaarSwachhata #NirmalGujarat2

1 year ago | [YT] | 1

Swachh Bharat Mission - Urban | Gujarat

"हम शपथ लें कि हम जहां भी रहेंगे, फिर चाहे वो घर हो, हमारा मोहल्ला हो या हमारा Workplace हो हम वहां स्वच्छता रखेंगे"

- श्री नरेन्द्र मोदी, माननीय प्रधानमंत्री

#SBD2024 #SBMUGujarat #10YearsOfSwachhBharat #SwachhataHiSeva #SHS2024 #SwabhavSwachhata #SanskaarSwachhata #NirmalGujarat2

1 year ago | [YT] | 1

Swachh Bharat Mission - Urban | Gujarat

“स्वच्छ भारत मिशन ने मुझे ईश्वररूपी जनता जनार्धन की उर्जा के साक्षात दर्शन कराए है”

- श्री नरेन्द्र मोदी, माननीय प्रधानमंत्री

#SBD2024 #SBMUGujarat #10YearsOfSwachhBharat #SwachhataHiSeva #SHS2024 #SwabhavSwachhata #SanskaarSwachhata #NirmalGujarat2

1 year ago | [YT] | 0

Swachh Bharat Mission - Urban | Gujarat

સ્વચ્છ ભારત મિશન જેટલું સફળ થશે તેટલો આપણો દેશ ચમકશે. સ્વચ્છતાએ સંપન્નતાનો નવો રસ્તો છે.

- શ્રી નરેન્દ્રભાઈ મોદી, માનનીય વડાપ્રધાન

#SBD2024 #SBMUGujarat #10YearsOfSwachhBharat #SwachhataHiSeva #SHS2024 #SwabhavSwachhata #SanskaarSwachhata #NirmalGujarat2

1 year ago | [YT] | 0

Swachh Bharat Mission - Urban | Gujarat

'સ્વતંત્ર ભારતના સ્વપ્નદૃષ્ટા બાપુને સ્વચ્છાંજલી અર્પિત કરીએ'

દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહથી સ્વતંત્ર ભારતના સ્વપ્નને સાકાર કર્યું અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છાગ્રહથી સ્વચ્છ ભારતની પરિકલ્પના સાકાર કરી રહ્યા છે.

આજે બાપુના સંકલ્પને ચરિતાર્થ કરનાર વડાપ્રધાન શ્રીના સ્વચ્છ ભારત મિશન ને ૧૦ વર્ષ પૂર્ણ થયા, છેલ્લા એક દાયકામાં આ મિશનને કારણે ભારતે અનેકવિધ સિદ્ધિ હાંસલ કરી જન સુખાકારીના અનેક દ્વાર ઉઘાડયા છે.

ચાલો આપણે સૌ આજે 'સ્વચ્છ ભારત દિવસ' નિમિત્તે સ્વચ્છતા જાળવી રાખવાનો અને સફાઈમિત્રોને સન્માન આપવાનો સંકલ્પ લઈએ.

#SBD2024 #SBMUGujarat #10YearsOfSwachhBharat #SwachhataHiSeva #SHS2024 #SwabhavSwachhata #SanskaarSwachhata #NirmalGujarat2 #GandhiJayanti

1 year ago | [YT] | 0

Swachh Bharat Mission - Urban | Gujarat

स्वच्छमेव जयते।

स्वच्छ भारत मिशन के सफलता पूर्वक 10 वर्ष पूर्ण होने पर सभी स्वच्छाग्रहीयों का अभार। आइए, हम सभी अपने प्रयासों से स्वच्छ भारत के साथ गार्बेज फ्री भारत का भी निर्माण करें।

#SBD2024 #SBMUGujarat #10YearsOfSwachhBharat #SwachhataHiSeva #SHS2024 #SwabhavSwachhata #SanskaarSwachhata #NirmalGujarat2

1 year ago | [YT] | 1