Munna Vhora. News & Ad

Munna Vora
INDIA CRIME COVERAGE


Munna Vhora. News & Ad

વિરમગામ શહેર જુમ્મા મસ્જીદ ચોકમાં જુમ્મા મસ્જિદ ચોક યંગ કમિટી દ્વારા સમૂહ ઇફતારીનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં નાના બાળકો તથા મુસ્લીમભાઇઅોઅે સાથે મળીને રોઝા ખોલ્યા હતા.


રીપોર્ટર

મુન્ના વ્હોરા વિરમગામ.

મો.૯૮૯૮૩૯૭૪૮૭

7 years ago | [YT] | 2

Munna Vhora. News & Ad

ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલ, વિરમગામ  એસ.એસ.સી માર્ચ 2019 નું પરીણામ 62.96 ટકા


શાળાના તેજસ્વી તારલાઅો


પ્રથમ નંબર :- વેપારી મુસઅબ ઐયુબભાઈ ( P.R 93.89)

બીજો  નંબર :- ફકીર સાનિયાબાનું મુસ્તુફાભાઈ (P.R 91.88)

ત્રીજો  નંબર :- કુરેશી સીમરનબાનુ અનવરભાઈ

(PR 89.48)


તેજસ્વી તારલાઓને શાળા પરીવાર  તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા.


🎤વેસ્ટર્ન મેટ્રો ન્યુઝ

✍ રીપોર્ટર, મુન્ના વ્હોરા.

વિરમગામ. મો. ૯૮૯૮૩૯૭૪૮૭

7 years ago | [YT] | 2

Munna Vhora. News & Ad

વિરમગામ શહેર મા  ચોકસી બજાર યંગ કમિટી દ્વારા સમૂહ ઇફતારીનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં નાના બાળકો તથા મુસ્લીમભાઇઅોઅે સાથે મળીને રોઝા ખોલ્યા હતા.


રીપોર્ટર

મુન્ના વ્હોરા વિરમગામ.

મો.૯૮૯૮૩૯૭૪૮૭

7 years ago | [YT] | 3

Munna Vhora. News & Ad

વિરમગામ શહેર મા  ચોકસી બજાર યંગ કમિટી દ્વારા સમૂહ ઇફતારીનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં નાના બાળકો તથા મુસ્લીમભાઇઅોઅે સાથે મળીને રોઝા ખોલ્યા હતા.


રીપોર્ટર

મુન્ના વ્હોરા વિરમગામ.

મો.૯૮૯૮૩૯૭૪૮૭

7 years ago | [YT] | 4