સંત શ્રી મેકણ દાદા નો જન્મ કચ્છ ના ખોંભડી ગામે થયો હતો , એમનો ગુરુદ્વારો માતાના મઢ ,ગુરુ ગાંગા રાજા હતા , મેકરણ દાદા ભાટી કુળ માં જન્મ્યા હતા અને એમણે કાપડી ભેખ ધારણ કર્યો હતો ..
જૂનાગઢ થી ગુરુ દત્તત્રેય પાસેથી કાવડ મેળવી , એમણે હરદ્વાર,હિંગળાજ વગેરે સ્થળોએ યાત્રા કરી હતી અને સિંધ પ્રાંતમાં એમણે નમાઝ પણ પઢી બતાવી હતી ....

દાદા મેકણ ના મુખ્ય બીલખા ,જંગી ,લોડાઇ,અને ઘ્રન્ગ ખાતે ના ધુણા છે .

ઘ્રન્ગ ખાતે 12
મૂંગા જીવ લાલિયો અને મોતિયો 2
પરબ 12
આડેસર 7
વિછિયા 5
રાયપર ખોખરા 2
સિન્ધમાં વીડીજપ ખાતે 2


જીનામ
વિજય જોશી (લ્હેરું)
(શ્રી સંતશ્રી મેકણદાદાના સહ સમાધિસ્થ શ્રી પ્રેમજી ગણપત લ્હેરું ના પરિવાર )

દાદા મેકણ ની વાતો લોકો સુધી પહોંચવા ના પ્રયાસો સેવકસમાજ ના સહયોગે કરી શકીયે છીએ ...


MEKANDADA

2 years ago | [YT] | 1