.


Me Akmal Badi Aap Sabhi Ka Sawagat Karta Hu Hamari Yt Channel Pe Agar Aap Ko Meri Video's Achi Lagti He To Like Share Or Comment Karte Rahiye Or Aap Ka PAYAR Aese Hee Barsate Rahe


For Businesses Inquire Email : nbadi512@gmail.com


Thank You Guy's


Akmal Badi

કેમ છો મારા વહાલા મિત્રો અને સબ્સ્ક્રાઇબર્સ, 🙏
આપણા આ પરિવાર (ચેનલ) પર અત્યાર સુધી તમે ફૂડ અને ટ્રાવેલિંગના વીડિયોને ખૂબ જ સારો સપોર્ટ આપ્યો છે, તે બદલ આપ સૌનો દિલથી આભાર. 😇
મિત્રો, આપણો દેશ અને આપણું ગુજરાત એક ખેતીપ્રધાન પ્રદેશ છે. મારા મનમાં ઘણા સમયથી એક વિચાર ચાલી રહ્યો છે કે આપણે આ ચેનલને "ખેતીવાડી અને ખેડૂત લક્ષી માહિતી" આપતી ચેનલમાં કન્વર્ટ કરીએ. જેમાં આપણે ખેડૂત ભાઈઓ માટે સરકારી યોજનાઓ, સબસિડી, પાકની નવી પદ્ધતિઓ, સેન્દ્રીય ખેતી અને APMC બજાર ભાવ જેવી ખૂબ જ ઉપયોગી માહિતી દરરોજ લાવી શકીએ અને આપણા ખેડૂત મિત્રોને મદદરૂપ થઈ શકીએ. 🌾🚜
પણ આ ચેનલ જેટલી મારી છે એટલી જ તમારી પણ છે. એટલે આ મોટો નિર્ણય લેતા પહેલાં હું આપ સૌનો અભિપ્રાય લેવા માંગુ છું. શું આપણે આ ચેનલ પર ખેતીવાડીના વીડિયો શરૂ કરવા જોઈએ?
કૃપા કરીને નીચે આપેલા પોલ (Poll) માં વોટ કરીને તમારો સાચો અભિપ્રાય ચોક્કસ આપો. તમારો એક-એક વોટ મારા માટે ખૂબ જ કિંમતી છે.
ધન્યવાદ,
તમારો મિત્ર 👍

1 month ago | [YT] | 4

Akmal Badi

પાક નુકસાની સહાય માટે ઓનલાઇન અરજી કરવાનું 15 નવેમ્બર 2025 થી ચાલુ.
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
youtube.com/shorts/y8EoS7tAyN...

7 months ago | [YT] | 1

Akmal Badi

વિડિઓ જોયા કે નઈ ?

10 months ago | [YT] | 3

Akmal Badi

કેમ છો મિત્રો ?

1 year ago | [YT] | 5

Akmal Badi

વ્લોગ જોયો કે નઈ ?

1 year ago | [YT] | 6

Akmal Badi

Vlog Joyo Ke Ny?

1 year ago | [YT] | 3

Akmal Badi

મીત્રો નવો વ્લોગ આવી ગયો છે.

1 year ago | [YT] | 3

Akmal Badi

Jacket Market

1 year ago | [YT] | 4

Akmal Badi

મિત્રો આપડો નવો વીડિયો *ખેતી ડૉક્ટર* ચેનલ ઉપર આવિ ગયો છે.

1 year ago | [YT] | 5

Akmal Badi

Dost Navo Video Aavi Gayo 6e

1 year ago | [YT] | 2