GTPL Gujarati તમારા માટે પ્રીમિયમ ગુજરાતી મનોરંજનનું એક જ સરનામું છે. અહીં જુઓ ગુજરાતી કોમેડી, ડ્રામા, સંગીત, ફૂડ શોઝ, પોડકાસ્ટ, ટેલેન્ટ શોઝ અને લાઇફસ્ટાઇલ કન્ટેન્ટ — બધું તમારી પોતાની ભાષામાં.
ગુજરાતી મિની ડ્રામા, વાયરલ કોમેડી, સમાજ આધારિત શોઝથી લઈને સ્વાદિષ્ટ વાનગીઓ, ફિટનેસ ટિપ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સુધી — અમે ગુજરાતનું શ્રેષ્ઠ મનોરંજન તમારા સ્ક્રીન સુધી લાવીએ છીએ.
દરરોજ નવા ગુજરાતી કન્ટેન્ટ માટે આજે જ Subscribe કરો અને તમારી સંસ્કૃતિ સાથે જોડાયેલા રહો.
ગુજરાતી કોમેડી | ગુજરાતી ડ્રામા | ગુજરાતી ફૂડ | ગુજરાતી સંગીત | ગુજરાતી પોડકાસ્ટ | ગુજરાતી શોર્ટ્સ | ગુજરાતી હેલ્થ | ગુજરાતી મનોરંજન
ભારત તેમજ વિશ્વભરના ગુજરાતી દર્શકો માટે સમર્પિત.
GTPL Gujarati
🚩 રથયાત્રાની કાવ્યયાત્રા 🚩
ભક્તિ, સંસ્કૃતિ અને કાવ્યનો દિવ્ય સંગમ...
📅 13 જુલાઈ થી 17 જુલાઈ
🕡 સાંજે 6:30 કલાકે
📺 GTPL ગુજરાતી | ચેનલ નંબર 282
🙏 જય જગન્નાથ 🙏
#કાવ્યરસ #રથયાત્રા #GTPLગુજરાતી #JayJagannath #Channel282
3 days ago | [YT] | 3
View 0 replies
GTPL Gujarati
😂 કોરોના ગયો... પણ આદતો હજુ ગઈ નથી! 😷🤣
માસ્ક, સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગની યાદોને લઈને આવી રહ્યું છે "મગજનું દહીં" ધમાકેદાર કોમેડી એપિસોડ 6 July થી 10 July GTPL Gujarati પર 🎭🔥
હસતા હસતા પેટ દુખી જાય એવી કોમેડી માટે તૈયાર રહો!! 🤣💥
Tag your friends who still carry sanitizer everywhere! 🧴
#MagajNuDahi #ComedyShow #GujaratiComedy #CoronaSideEffects #FamilyEntertainment #LaughterTherapy #ComedyTime 😂🎉
1 week ago | [YT] | 4
View 0 replies
GTPL Gujarati
યોગ સપ્તાહ વિશેષ."
"16 જૂનથી 21 જૂન સુધી દરરોજ સવારે, નિહાળો યોગ અને આરોગ્યને સમર્પિત ખાસ એપિસોડ્સ."
"અનુભવી યોગ નિષ્ણાતો પાસેથી જાણો સરળ યોગાસનો, પ્રાણાયામ અને સ્વસ્થ જીવનશૈલીના રહસ્યો."
"તમારા દિવસની શરૂઆત કરો નવી ઉર્જા અને સકારાત્મકતા સાથે."
યોગ સપ્તાહ વિશેષ
📅 16 જૂન થી 21 જૂન
📺 GTPL Gujarati
4 weeks ago | [YT] | 6
View 0 replies
GTPL Gujarati
માણો મ્યુઝિક મસ્તી અને ધમાલ 31st ની રાત જલસા વિથ GTPL ગુજરાતી સાથે..
#GTPL #GTPLGujarati #ConnectionDilSe
2 years ago (edited) | [YT] | 5
View 0 replies