Khedut Safar Gujarat

નમસ્કાર ખેડૂત મિત્રો,
અમારી Khedut Safar YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે.

આ ચેનલમાં અમે તમને ખેતી, પશુપાલન અને ગામડાની સાચી અને ઉપયોગી માહિતી આપીએ છીએ. અહીં તમને મળશે –

✅ વિવિધ પાકોની ખેતી વિશે માહિતી
✅ પશુપાલન અને ડેરી ફાર્મિંગ
✅ ખેડૂત સફળતા સ્ટોરી
✅ નવી ખેતી ટેકનોલોજી
✅ બજાર ભાવ અને ખેતીની સલાહ

અમારો હેતુ છે કે દરેક ખેડૂત ભાઈ સુધી સાચી અને ઉપયોગી માહિતી પહોંચે અને ખેતી વધુ નફાકારક બને.

📞 Contact Number: +91 9033112339
📧 Email: khedutsafargujarat@gmail.com

જો તમને ખેતી અને પશુપાલન વિશે માહિતી ગમે તો Channel Subscribe કરો અને વિડિયો શેર કરીને બીજા ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડો.

🙏 Khedut Safar – ખેડૂત માટે, ખેડૂત સાથે.


Khedut Safar Gujarat

તમારા સહયોગ માટે હૃદયપૂર્વક આભાર 🙏🌾

4 months ago | [YT] | 55